IIM-A ના વિદ્યાર્થી એ ઓનલાઈન શાકભાજી વેચવા માટે વેબસાઈટ સારું કરી છે, સુરત થી તેનો પ્રારંભ કરશે. હવે શાકભાજી પણ ઘરે બેઠા આવી જશે અને બીજો ફાયદો એ પણ કે NRI લોકો પણ સુરત રહેતા સગાવહાલા ને શાકભાજી મોકલી શકાશે
ઓનલાઈન શાકભાજી
Posted in General
Picture
તાઝા સમાચાર અને વેસ્વિક ઘટના ઓ ના ફોટા નીચેની લીંક પર થી મળી શકે છે, સારી વેબસાઈટ છે.
http://www.boston.com/bigpicture/
Posted in General
ભાવ
ખાંડ ના ભાવ એટલા વધી ગયા કે ખાંડ કડવી લાગે છે. પ્રધાનમંત્રી ઓ ને આયાત મોડું કરવા ના પૈસા મળતા હોય છે અને કુત્રિમ ભાવ વધારી દેવા માટે પણ પૈસા મળતા હોય છે. ઉદ્યોગ ગૃહ ને જે નફો થાય તે એમ સમજાવે કે ચુંટણી માટે પૈસા આપ્યા તે ક્યાંથી કાઠવા. સરવાળે વપરાસ કરતા ને મોંઘુ પડે. luxry વસ્તુ ના ભાવ વધતા હોય તો વાંધો નહિ, સામાન્ય વસ્તુ ના ભાવ વધી જવા થી કોઈ એમાં થી છટકી શકતું નથી અને વધારે નુકસાન સામાન્ય આવક વાળા કુટુંબો ને થાય છે. એમ લાગે છે કે એક ચક્રવ્યુ બની ગયું છે.
Posted in General
સરદાર
સ્વીમીંગ પૂલ !!
સ્વીમીંગ પૂલ ! શબ્દ સાંભળી ને જ મન કેટલા બધા વિચાર આવી જાય. એક મોટો હોજ, તેમાં વાદળી રંગ નું પાણી, તેમાં લાઈનસર ગોઠવેલા ઘેરા વાદળી રંગ ની ચોરસ લાદી ઓ, અને કુદકા મારતા તરવરીયા ઓ. આજે હું સ્વીમીંગ પૂલ માં ગયો. છેલ્લે દિવાળી પહેલા ગયો હતો. મારે તો વજન ઓછો કરવા માટે જવું હતું પણ પછી ભૂખ એવી લગતી અને પછી…. કે મારો વજન ઓછો થવાને બદલે વધી ગયો.
Posted in General
Blog
વાચવા જેવો બ્લોગ નીચે આપેલ છે, તેમાં ઘણી બધી બાબત જાણવા જેવી છે.
http://captnarendra.blogspot.com/2009_05_01_archive.html
Posted in General
Train
રેલ્વે ની મુસાફરી જેટલી વાર કરો એટલી વાર એકદમ જુદા અને મઝા નાઅનુભવ થતા હોય છે. લોકો હવે adjustable બનતા જાય છે. દિવાળી માં ટ્રેન ની સફર માં ખબર પડે કે ટ્રેન ના કોચ માં તેના capacity કરતા “૨” ગણા લોકો આરામ થી મુસાફરી કરતા હોય છે, તેવું ટ્રેન ના designer એ પણ નહિ વિચારીયું હોય.
Posted in General, Uncategorized
Relatives
આપણે ત્યાં સગા વહાલા શબ્દ એક સાથે બોલાય છે. લોહીનો સંબંધ એટલે સગાં અને સગા વહાલા હોવા જોઇએ એવી જ કોઇ માન્યતાને લીધે સગા વહાલા શબ્દ સાથે બોલાતો હશે. સુખ વહેંચવાથી વધે અને દુ:ખ વહેંચવાથી ઘટે, એટલે એ વહેંચણી માટેના પાત્રો એટલે સગા વહાલા
Posted in General, Uncategorized
Winter
શિયાળા ની સવાર નો આનંદ લેવા નું ચુકાના નહિ, ઊંઘ નો ત્યાગ કરી ને સવાર માણવા બહાર નીકળી પડજો, એમ પણ ત્યાગ નો એક અનેરો જ આનંદ હોય છે તો અનુભવ કરજો
Posted in General, Uncategorized
Happy New Year
તમને બધા ને મારા નુતન વર્શ્ભીનંદન. નવું વર્ષ બધા ને સુખ કરી નીવડે તેવી પ્રાથના.
Posted in General, Uncategorized