પુને માં બે વાર વરસાદ થયો અને પહેલા વરસાદ માં નાવા ની મઝા આવી. લાંબી ગરમી પછી ઠંડક નો અનુભવ બહુ મઝા આવી અને હવે ઊંઘ પણ સારી આવે છે. સૌરાષ્ટ્ર ની ગરમી ના સરખામણી માં પુને ની ગરમી કઈ ના કહેવાય પણ પહેલા વરસાદ નો આનંદ એ આનંદ

Posted in Uncategorized