About

મને લખવું ગમે કે ના ગમે તે સવાલ અત્યાર સુધી આવ્યો જ નથી કારણ કે અભ્યાસ માં સમય પસાર થાય એટલે લખવા માં સમય ના રહે, પરંતુ હવે સમય છે તો મારા વાંચકો ને ગમશે તેવી આશા


Responses

  1. બ્લોગજગતમાં આપનું સ્વાગત છે. ખૂબ અગળ વધો એવી શુભેચ્છા.

    • આપનો આભાર.

  2. આ બહુ ખતરનાક અને નશીલી હોબી છે. એકવાર એના રંગે રંગાશો, પછી પાછા નહીં વળી શકો !
    પણ એકવાર મૌલીક સર્જનનો આનંદ ચાખશો , પછી એ રસ પીધા જ કરશો.
    બ્લોગ જગતમાં આપનું હાર્દીક સ્વાગત છે.

  3. ઉપર બે જણાએ કોમેન્ટસ લખી છે એમાં હું સાક્ષીની સહી કરું છું.

  4. હું પણ મારી સહી કરું છું..

  5. ગુજરાતી બ્લૉગવિશ્વમાં સ્વાગત…!

  6. આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર સાથે જોડવામાં આવેલ છે .મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/

    • તમારો આભાર


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.