અચાનક બ્લોગ ચાલુ કરવાનું કેમ થયું. જવાબ = મને એક ગુજરાતી બ્લોગ લખનાર માંથી પ્રેરણા મળી , જે બ્લોગ હું છેલા ૨ – ૩ દિવસ થી વાચતો હતો તો મને થયું હું પણ મારા વિચારો ને પ્રગટ કરી શકું. અને તે વિચાર ને આજે અમલ માં મુકવા ની શરૂઆત કરી છે.

દીવે દીવો પ્રગટે , તે આનું નામ.
By: સુરેશ જાની on November 3, 2009
at 7:24 am
કયા બ્લોગમાંથી પ્રેરણા મળી તે લખ્યું હોત તો તે બ્લોગરને વધુ સારું લખવાની પ્રેરણા થઈ હોત..
By: Kartik Mistry on November 4, 2009
at 1:33 pm
કયા બ્લોગમાંથી પ્રેરણા મળી તે કહ્યું હોત તો અમે પણ તે બ્લોગની મુલાકત લેત….!
By: વિનય ખત્રી on June 2, 2010
at 4:31 pm