Posted by: foryouworld | ડિસેમ્બર 31, 2010

Happy New Year

નવા વરસ ની સુભેછા બધા ને

Posted by: foryouworld | જૂન 3, 2010

વરસાદ

પુને માં બે વાર વરસાદ થયો અને પહેલા વરસાદ માં નાવા ની મઝા આવી. લાંબી ગરમી પછી ઠંડક નો અનુભવ બહુ મઝા આવી અને હવે ઊંઘ પણ સારી આવે છે. સૌરાષ્ટ્ર ની ગરમી ના સરખામણી માં પુને ની ગરમી કઈ ના કહેવાય પણ પહેલા વરસાદ નો આનંદ એ આનંદ

Posted by: foryouworld | જૂન 2, 2010

કેરી

 કેરી ની સીજન એટલે ખાઈ ખાઈ ને વજન વધે પછી ઘટાડતા પરસેવો વળી જાય
Posted by: foryouworld | જૂન 1, 2010

Good blog

આ એક ખુબ સારો બ્લોગ છે

http://captnarendra.blogspot.com/

Posted by: foryouworld | માર્ચ 11, 2010

બપોરે

જેને બપોરે જમીને સુવા મળે તે ભાગ્યશાળી હોય છે

Posted by: foryouworld | ડિસેમ્બર 31, 2009

Happy New Year

નવા વર્ષ ની સુભકામના. આપડા માટે તો નવું વર્ષ દિવાળી પર ચાલુ થાય પણ સમય સાથે ચાલતા આજે બધા ને નવા વર્ષ ની સુભકામના.

Posted by: foryouworld | નવેમ્બર 18, 2009

કહેવતો

હાથે જમવાનું બનાવી ને જમવાની મઝા જ કૈક અલગ હોય છે, એટલે જ કહેવાયું છે કે મહેનત ના ફળ મીઠા.  આપણી કહેવતો એટલી સચોટ હોય છે કે બધી કહેવતો નો અભ્યાસ કરી ને તેના પર PHD કરીસકાય.

Posted by: foryouworld | નવેમ્બર 17, 2009

ગૂગલે વેવ

ગૂગલે વેવ નું ડેવલોપર બીલ્ડ વાપરવાનો પરવાનો મળ્યો, અને ઉપયોગ કર્યું, વેવ એટલું બધું ફાસ્ટ નથી, હજી બીટા બીલ્ડ છે એટલે, થોડા સમય પછી તેમાં સુધારો થશે.

Posted by: foryouworld | નવેમ્બર 17, 2009

બ્લોગ

ઘણા સમય થી લખી સકાયું નથી કારણ કે મારી એક પરીક્ષા હતી હવે તે પૂરી થઇ હવે થી નિયમિત બ્લોગ ચાલુ.

Posted by: foryouworld | નવેમ્બર 4, 2009

ઓનલાઈન શાકભાજી

IIM-A ના વિદ્યાર્થી એ ઓનલાઈન શાકભાજી વેચવા માટે વેબસાઈટ સારું કરી છે, સુરત થી તેનો પ્રારંભ કરશે. હવે શાકભાજી પણ ઘરે બેઠા આવી જશે અને બીજો ફાયદો એ પણ કે NRI લોકો પણ સુરત રહેતા સગાવહાલા ને શાકભાજી મોકલી શકાશે 🙂

Older Posts »

શ્રેણીઓ