Posted by: foryouworld | ઓક્ટોબર 30, 2009

સ્વીમીંગ પૂલ !!

સ્વીમીંગ પૂલ ! શબ્દ સાંભળી ને જ મન કેટલા બધા વિચાર આવી જાય. એક મોટો હોજ, તેમાં વાદળી રંગ નું પાણી, તેમાં લાઈનસર ગોઠવેલા ઘેરા વાદળી રંગ ની ચોરસ લાદી ઓ, અને કુદકા મારતા તરવરીયા ઓ. આજે હું સ્વીમીંગ પૂલ માં ગયો. છેલ્લે દિવાળી પહેલા ગયો હતો. મારે તો વજન ઓછો કરવા માટે જવું હતું પણ પછી ભૂખ એવી લગતી અને પછી…. કે મારો વજન ઓછો થવાને બદલે વધી ગયો.

Advertisements

Responses

  1. વાત તો એકદમ સાચી છે. તમારે એ જ દિવસે તરવા જવું જ્યારે તમે ઉપવાસ રાખ્યો હોય. ઉપવાસ ક્યારે રાખવો એ મને ના પૂછશો. પરણેલા હો તો પત્નીને પૂછો અને કુંવારા હો તો મમ્મીને પૂછો. અઠવાડિયામાંના છ-સાત દિવસ તો બતાવશે જ.

    વ્યાકરણના હિસાબે વજન નથી પુંલિંગ કે સ્ત્રીલિંગ, એટલે વજન કેવું, કેટલું, ઓછું, કે વધવું એવું કહેવાય.

  2. જગદીશભાઈએ તમને વજન ઉતારવાની સાથે સાથે ‘વજન’નું વ્યાકરણ પણ સમજાવ્યું. બંને વાત માનવા જેવી છે.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: