Posted by: foryouworld | નવેમ્બર 4, 2009

Picture

તાઝા સમાચાર અને વેસ્વિક  ઘટના ઓ ના ફોટા નીચેની લીંક પર થી મળી શકે છે, સારી વેબસાઈટ છે.

http://www.boston.com/bigpicture/

Posted by: foryouworld | નવેમ્બર 2, 2009

ભાવ

ખાંડ ના ભાવ એટલા વધી ગયા કે ખાંડ કડવી લાગે છે. પ્રધાનમંત્રી ઓ ને આયાત મોડું કરવા ના પૈસા મળતા હોય છે અને કુત્રિમ ભાવ વધારી દેવા માટે પણ પૈસા મળતા હોય છે. ઉદ્યોગ ગૃહ ને જે નફો થાય તે એમ સમજાવે કે ચુંટણી માટે પૈસા આપ્યા તે ક્યાંથી કાઠવા. સરવાળે વપરાસ કરતા ને મોંઘુ પડે. luxry વસ્તુ ના ભાવ વધતા હોય તો વાંધો નહિ, સામાન્ય વસ્તુ ના ભાવ વધી જવા થી કોઈ એમાં થી છટકી શકતું નથી અને વધારે નુકસાન સામાન્ય આવક વાળા કુટુંબો ને થાય છે. એમ લાગે છે કે એક ચક્રવ્યુ બની ગયું છે.

Posted by: foryouworld | નવેમ્બર 1, 2009

સરદાર

૩૧-Oct, સરદાર પટેલ જન્મ જયંતી. સરદાર, જેમને અખંડ ભારત નું નિર્માણ કર્યું. નહેરુ, ઇન્દિરા, મોરારજી દેસાઈ વગેરે ની સમાધિ દિલ્હી માં છે તો માત્ર સરદાર વલ્લભભાઈ પટેલ ની કેમ નહિ? આ રાજકારણ કહ્યું એટલે ખલાસ.

Posted by: foryouworld | ઓક્ટોબર 30, 2009

સ્વીમીંગ પૂલ !!

સ્વીમીંગ પૂલ ! શબ્દ સાંભળી ને જ મન કેટલા બધા વિચાર આવી જાય. એક મોટો હોજ, તેમાં વાદળી રંગ નું પાણી, તેમાં લાઈનસર ગોઠવેલા ઘેરા વાદળી રંગ ની ચોરસ લાદી ઓ, અને કુદકા મારતા તરવરીયા ઓ. આજે હું સ્વીમીંગ પૂલ માં ગયો. છેલ્લે દિવાળી પહેલા ગયો હતો. મારે તો વજન ઓછો કરવા માટે જવું હતું પણ પછી ભૂખ એવી લગતી અને પછી…. કે મારો વજન ઓછો થવાને બદલે વધી ગયો.

Posted by: foryouworld | ઓક્ટોબર 29, 2009

Blog

 

વાચવા જેવો બ્લોગ નીચે આપેલ છે, તેમાં ઘણી બધી બાબત જાણવા જેવી છે.

http://captnarendra.blogspot.com/2009_05_01_archive.html

Posted by: foryouworld | ઓક્ટોબર 28, 2009

Train

રેલ્વે ની મુસાફરી જેટલી વાર કરો એટલી વાર એકદમ જુદા અને મઝા નાઅનુભવ થતા હોય છે. લોકો હવે adjustable   બનતા જાય છે. દિવાળી માં ટ્રેન ની સફર માં ખબર પડે કે ટ્રેન ના કોચ માં તેના capacity કરતા “૨” ગણા લોકો આરામ થી મુસાફરી કરતા હોય છે, તેવું ટ્રેન ના designer એ પણ નહિ વિચારીયું હોય.

Posted by: foryouworld | ઓક્ટોબર 28, 2009

Relatives

આપણે ત્યાં સગા વહાલા શબ્દ એક સાથે બોલાય છે. લોહીનો સંબંધ એટલે સગાં અને સગા વહાલા હોવા જોઇએ એવી જ કોઇ માન્યતાને લીધે સગા વહાલા શબ્દ સાથે બોલાતો હશે. સુખ વહેંચવાથી વધે અને દુ:ખ વહેંચવાથી ઘટે, એટલે એ વહેંચણી માટેના પાત્રો એટલે સગા વહાલા

Posted by: foryouworld | ઓક્ટોબર 26, 2009

Winter

શિયાળા ની સવાર નો આનંદ લેવા નું ચુકાના નહિ, ઊંઘ નો ત્યાગ કરી ને સવાર માણવા બહાર નીકળી પડજો, એમ પણ ત્યાગ નો એક અનેરો જ આનંદ હોય છે તો અનુભવ કરજો

Posted by: foryouworld | ઓક્ટોબર 26, 2009

Happy New Year

તમને બધા ને મારા નુતન વર્શ્ભીનંદન. નવું વર્ષ બધા ને સુખ કરી નીવડે તેવી પ્રાથના.

Posted by: foryouworld | ઓક્ટોબર 15, 2009

Office

ભારત માં ઓફીસ માં સવાર માં એકદમ શાંતિ હોય છે, બધા ભારતીય ઓફીસ ના કર્મચારી નો સમય એવો હોવો જોઈએ કે જો સવાર માં વહેલા આવે તો સાંજે વહેલો જઈ સકે. તેમ કરવા થી સવાર માં કામ જડપથી પુરા થાય અને ઘરે સમય પણ આપી સકે.

Your comments are welcome!

« Newer Posts - Older Posts »

શ્રેણીઓ